Wednesday, November 18, 2026
HomeGujaratહળવદના જોગડ ગામની સીમ વિસ્તારમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

હળવદના જોગડ ગામની સીમ વિસ્તારમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

મૃતકની ઉંમર આશરે ૨૫થી ૪૦ વર્ષ, ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

હળવદના કચ્છના નાના રણ જોગડ ગામની સીમ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ બનાવ અંગે હળવદ પોલીસે મરણ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ ચલાવી છે.

મળતી વિગતો અનુસાર, હળવદના જોગડ ગામની સીમ નજીક આવેલા કચ્છના નાના રણ વિસ્તારમાં આશરે ૨૫થી ૪૦ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકે ગોળ ગળાનું ટી-શર્ટ અને ‘Kelvin Klein’ લખેલી ચડ્ડી પહેરી હતી. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતકની ઓળખ તથા તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!