Tuesday, October 27, 2026
HomeGujaratમોરબીના લાલપર ગામની સીમમાં કેનાલમાં ડૂબી જતાં ૨૫ વર્ષીય યુવકનું મોત

મોરબીના લાલપર ગામની સીમમાં કેનાલમાં ડૂબી જતાં ૨૫ વર્ષીય યુવકનું મોત

મોરબીના લાલપર ગામની સીમમાં મેઘજીભાઈ પટેલની વાડી સામે આવેલી કેનાલમાં અકસ્માતે પડી જતાં ૨૫ વર્ષીય રંજનકુમાર રાયનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લાલપરની રફાળિયા કંપનીમાં રહેતા રંજનકુમાર લાલબાબુ રાયનું ગઈકાલ તા.૨૬/૧૦ના રોજ મેઘજીભાઈ પટેલની વાડીની બાજુમાં આવેલ કેનાલમાં અકસ્માતે પાડો જતા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા જાણ કરાતાં મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી મૃત્યુના બનાવની વધુ તપાસ પીએસઆઈ એસ.એચ.ભટ્ટને સોંપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!