Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે

મોરબીમાં ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે

“રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખિલાવવાની વર્ષાઋતુ” આ વાક્યને ચરિતાર્થ કરવા મોરબીની સામાકાંઠે આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે તા.૨૮ નવેમ્બર અને રવિવારના રોજ સવારે ૯ થી ૪ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને IOCN ગ્રુપના સહયોગ દ્વારા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વધુ ને વધુ લોકો આ કેમ્પમાં જોડાઈ જેવું યાદીમાં જણાવાયું છે. આ કેમ્પમાં રક્તદાન કરવા રતીભાઈ ભાલોડિયા ૯૯૭૮૯૨૦૧૮૭, મનુભાઈ જાકાસણીયા ૯૭૩૭૨૧૩૦૦૦, અલ્પેશભાઈ પાંચોટીયા ૮૧૨૮૩૨૨૪૨૨ નંબર પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!