Thursday, January 2, 2025
HomeGujaratભારતીય થલસેનામાં મહિલાઓ માટે કારકિર્દી બનાવવા ઉજ્જવળ તક

ભારતીય થલસેનામાં મહિલાઓ માટે કારકિર્દી બનાવવા ઉજ્જવળ તક

૨૦ જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

- Advertisement -
- Advertisement -

હાલના સમયમાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષોની સમકક્ષ કાર્ય કરી રહી છે. એટલું જ નહી પણ સફળતા પણ સફળતા પણ મેળવી રહી છે. રાષ્ટ્રસેવા માટે તત્પર જાંબાઝ મહિલાઓ માટે આર્મી થલસેનામાં સોલ્જર જનરલ ડ્યુટી પદની ૧૦૦ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવાઇ છે. ૨૧ વર્ષની વયમર્યાદા તથા ૪૫% કે તેથી વધુ માર્ક્સ સાથે ધો.૧૦ પાસની લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તા. ૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.

આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી ૨૧૬, સો-ઓરડી વિસ્તાર, મોરબીનો સંપર્ક સાધવો અથવા રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર કોલ કરી રોજગાર કચેરી નો સંપર્ક કરી લશ્કરી ભરતીમેળા વિશે સંપૂર્ણ જાણકારી મોરબી જિલ્લાની રોજગાર કચેરી સાથે વાત કરી મેળવી શકાશે તેમ રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!