Sunday, May 19, 2024
HomeGujaratટંકારા તાલુકાના ધ્રુવનગર અને નેસડા સુરજી ગામે વિજળી પડતા ભેંસ અને બળદનું...

ટંકારા તાલુકાના ધ્રુવનગર અને નેસડા સુરજી ગામે વિજળી પડતા ભેંસ અને બળદનું મુત્યુ નિપજ્યું

આજે સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે ટંકારામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો એની સાથે બે અબોલજીવના મોત પણ થયાં હતાં જેમા નેસડા સુરજી ગામની સીમમાં વાધેલા ભાનુભાઈ પીતાંબરભાઈ નો બળદ અને ધ્રુવનગરના માલધારી ભુપતભાઈ જીવણભાઈ ઝાપડાની ભૈસ ઉપર વિજળી પડતા મોત થયું હતું

- Advertisement -
- Advertisement -

બનાવ સંદર્ભે પશુ આરોગ્ય વિભાગના ડો. ભાડજા અને તાલુકા પંચાયત પોલીસ વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!