Saturday, January 11, 2025
HomeGujaratમોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઇકની ચોરી, ફરિયાદ...

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઇકની ચોરી, ફરિયાદ નોંધાઈ

બાઈક ચોરીનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા જાંબુડીયા ગામે આવેલ ધર્મસીધ્ધી સોસાયટીમાં રહેતા મેહુલભાઈ દીપસંગભાઈ પાડલીયા (ઉં.વ.૨૯)એ ગત તા.૬ ના રોજ પોતાનું સ્પ્લેન્ડર બાઈક રજી. નં. જીજે-૩૬-ક્યુ-૪૭૯૬ ઘર પાસે પાર્ક કર્યું હતું.જેને રાત્રીના સમયે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. પોતાનું બાઈક ચોરી થયાનું માલુમ પડતા તેઓએ આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!