Saturday, April 27, 2024
HomeNewsBirthdayવાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મી વિક્રમ આહીરનો આજે જન્મદિવસ

વાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મી વિક્રમ આહીરનો આજે જન્મદિવસ

  • મોરબી જીલ્લામાં હાલ વાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવી રહેલા વિક્રમ કુંગશિયાનો મ જન્મદિવસ છે ત્યારે મોરબી મિરર ટીમ તેમને શુભેચ્છા પાઠવી રહી છે. વિક્રમ કુંગશિયા વાંકાનેર તાલુકા પોલીસ મથક ટંકારા સહિત જુદા જુદા પોલીસમથકોમાં ફરજ બજાવી ચુક્યા છે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા વિક્રમ આહીર સ્વભાવે નિખાલસ અને શાંત સ્વભાવના છે ત્યારે તેઓના જન્મદિવસ પર તેઓ આગામી સમયમાં ખૂબ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે તેવી ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!