Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં કન્ટ્રકશનમાં કામ કરતી મહિલા મજુર પડી જતાં સારવાર દરમિયાન મોત નીપજયું 

મોરબીમાં કન્ટ્રકશનમાં કામ કરતી મહિલા મજુર પડી જતાં સારવાર દરમિયાન મોત નીપજયું 

મોરબીમાં સામા કાંઠે ઉમા ટાઉનશીપમાં પાયલબેન સુરેશભાઇ કનુભાઇ ભાભોર શુભ કન્ટ્રકશનમાં કામ કરતી હતી. ત્યારે ચોથા માળેથી સાફસફાઇ કરતી વખતે પડી જતા ડાબા હાથમાં તેમજ બંને થાપાના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી સાર્વજનીક હોસ્પિટલમાં સારવાર લઈ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં દાખલ કરેલ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!