Friday, April 26, 2024
HomeGujaratમોરબીની અજંતા ઓરેવા કંપનીમાં વહેલી સવારે આગ ભભૂકી

મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં વહેલી સવારે આગ ભભૂકી

મોરબી અને રાજકોટ ફાયર વિભાગની કુલ પાંચ ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો : કોઈ જાનહાની નહીં

- Advertisement -
- Advertisement -

મોરબી રાજકોટ હાઈવે પરની અજંતા ઓરેવા કંપનીમાં આજે વહેલી સવારે સાડા ચારેક વાગ્યે કંપનીના મોલ્ડિંગ અને મેટેલાઈઝીંગ વિભાગમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે મોરબી ફાયર વિભાગની ૩ ટીમો અને રાજકોટ ફાયર વિભાગની ૨ ટીમોટીમો એમ ફાયર વિભાગની કુલ પાંચ ટીમોએ દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે કોઈ જાનહાની કે ઈજા થવા પામી નથી. ત્યારે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે અને આગમાં કેટલું નુકશાન થયું હાલ તેનો આંક જાણવો મુશ્કેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!