Friday, May 17, 2024
HomeGujaratરોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આવતીકાલે નિઃશુલ્ક કોરોના રસીકરણ કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આવતીકાલે નિઃશુલ્ક કોરોના રસીકરણ કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આરોગ્ય શાખા જીલ્લા પંચાયત-મોરબીના સહયોગથી આવતીકાલે તા. 13ને મંગળવારે સવારે 9:30 થી 1:30 સુધી શાકમાર્કેટની બાજુમાં મહારાજા લખધીરજી એડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાના ખાતે 45 વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓ માટે નિઃશુલ્ક કોરોના રસીકરણ કેમ્પ યોજાશે. રસીકરણ કેમ્પમાં રસી મુકાવવા ઈચ્છતા દરેક વ્યક્તિએ આધારકાર્ડ સાથે લાવવું ફરજીયાત છે. જે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને તેને ૨૮ દિવસ થઈ ગયા હોય તે લોકો આ કેમ્પમાં રસીનો બીજો ડોઝ લઈ શકશે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!