Friday, April 26, 2024
HomeGujaratહળવદ પોલીસ પરિવાર દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન

હળવદ પોલીસ પરિવાર દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન

હળવદ પોલીસ પરિવાર દ્વારા 2022 ભવ્ય નવરાત્રી મહોત્સવ પોલીસ લાઈન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૈલયાઓ નો અતુરતા નો અંત આવેલ છે આ વર્ષેએ ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રાચીન ગરબાની રમઝટ જામશે ગરબે ઘૂમવા યુવા વર્ગમાં અનેરો થનગાટ જોવા મળે છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ પરિવાર દ્વારા તારીખ ૨૬/૯/૨૨ થી ૪/૧૦/૨૨ સુધી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ લાઈન ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવમાં પ્રિતેશ દવે એન્ડ મ્યુઝિકલ ગ્રુપ ના સથવારે ખેલૈયાઓ મન મૂકીને ઝુમી ઉઠશે. હળવદ પોલીસ પરિવાર દ્વારા ૨૦૨૨ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા હળવદ પીઆઈ એમ,વી, પટેલ તથા સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. હળવદની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!