Friday, April 26, 2024
HomeGujaratનેશનલ સર્વિસ સ્‍ક્રિમ અંતર્ગત એવોર્ડ મેળવવાની સુર્વણ તક

નેશનલ સર્વિસ સ્‍ક્રિમ અંતર્ગત એવોર્ડ મેળવવાની સુર્વણ તક

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા નેશનલ સર્વિસ સ્ક્રિમ અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા ૧૯૯૨-૯૩થી નેશનલ સર્વિસ સ્ક્રિમ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં યુનિવર્સિટી/+૨ કાઉન્સીલ, નેશનલ સર્વિસ સ્ક્રિમ એકમો તથા તેમના પ્રોગ્રામ અધિકારીઓ અને નેશનલ સર્વિસ સ્ક્રિમ સ્વયંસેવકોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

વર્ષ ૨૦૨૧-૨૨ના એવોર્ડ માટે મોરબી જિલ્લામાંથી ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૮/૦૬/૨૦૨૧ સોમવારે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં પોતાની અરજી (નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઇ-મેઈલ આઈ ડી વિગતો સાથે) પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ અને જરૂરી આધાર પુરાવા સાથેની PDF ફાઇલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના email id: [email protected] પર મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!