Saturday, April 27, 2024
HomeNewsBirthdayમોરબી તાલુકા યુવા ભાજપના મહામંત્રી તરૂણભાઈ અઘરાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકા યુવા ભાજપના મહામંત્રી તરૂણભાઈ અઘરાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકા યુવા ભાજપના મહામંત્રી તરૂણભાઈ અઘરાનો આજે જન્મદિવસ છે ત્યારે મોરબી મિરર ટીમ તેમનેે જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે, કર્મનિષ્ઠ હોશિયાર એવા તરૂણભાઈ અઘારાએ ૩૩ વર્ષ પુર્ણ કરી ૩૪ માં મંગલ પ્રવેશ કર્યો છે. તેમનાં જન્મદિવસ નિમિત્તે તેમના સગાસંબધીઓ, મિત્રવર્તુળ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો છે અને તેમનાં મોબાઇલ નંબર 9979384007 પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!