Tuesday, April 30, 2024
HomeGujaratબાઇકમાં દારૂનું ખેપ મારવા નીકળેલ શખ્સ ઝડપાયો

બાઇકમાં દારૂનું ખેપ મારવા નીકળેલ શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાના બેલા ગામ નજીકથી બાઇક પર દારૂની બોટલ લઈ નીકળેલા બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સી.એન.જી. પેટ્રોલપંપ નજીક સ્પ્લેન્ડર મો.સા. રજી.નં. GJ-36-K-5408 બાઇક અટકાવી પોલીસે ચેકીંગ હાથ ધરતા બાઈકમાંથી મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ની એક બોટલ દારૂ ઝડપાઇ હતી. જેથી પોલીસે મકસુદ મહમદભાઇ નકુમ (ઉ.વ.૨૧) તથા આસીફ ઇસ્માઇલભાઇ ચાનીયા (ઉ.વ.૨૧) સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!