Friday, December 27, 2024
HomeNewsWakanerવાંકાનેરમાં બાઈક પર ઈંગ્લિશ દારૂની ૨૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરમાં બાઈક પર ઈંગ્લિશ દારૂની ૨૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર પોલીસે બાતમીના આધારે બાઈક પર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો હતો.વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે વાંકાનેરની થાન ચોકડી પાસે જીજે-૦૩-એએફ-૧૮૧૧ નંબરના બાઈક પર ઈંગ્લિશ દારૂની બોટલોની હેરાફેરી કરવા નીકળેલા આરોપી વીપુલભાઇ મનસુખભાઇ સરવાળીયા (ઉ.વ ૧૯, રહે. મનડાસર, તા.થાનગઢ, જિ.સુરેન્દ્રનગર)ને ઈંગ્લિશ દારૂની બોટલ નંગ-૨૪ તથા બાઈક અને એક મોબાઈલ મળીને કુલ મુદામાલ રૂ. ૨૧,૨૦૦ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!