Tuesday, August 9, 2022
HomeNewsWakanerવાંકાનેર શહેરના વીશીપરા ચોકમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર શહેરના વીશીપરા ચોકમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર શહેરના વીશીપરા ચોકમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો.વાંકાનેરના વીશીપરા ચોકમાંથી સલીમભાઇ હનીફભાઇ મેતર (ઉ.વ. ૩૬, રહે. મીલ પ્લોટ)ને ગેરકાયદે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કીની બોટલ નંગ ૫ (કિં.રૂ. ૧૫૦૦) સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!