Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ગાડી અને રોકડા અઢી લાખ લઈને આધેડ ગુમ

મોરબીમાં ગાડી અને રોકડા અઢી લાખ લઈને આધેડ ગુમ

મોરબી: મોરબીમાં ગાડી અને રોકડા અઢી લાખ લઈને આધેડ લાપતા થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે તેમના પત્ની ગીતાબેન પ્રબોધભાઇ કાલરીયા (ઉવ.૪૮ રહે અવધ-૪ કેનાલ રોડ શ્રીકુંજ સોસાયટીની બાજુમા છાત્રાલય રોડ મોરબી) વાળી મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોતાના પતિની ગુમસુદા નોંધ કરાવતા જાહેર કરેલ કે તેમનો પતિ પ્રબોધભાઇ રવજીભાઇ કાલરીયા (ઉવ.૪૮ રહે અવધ-૪ કેનાલ રોડ શ્રીકુંજ સોસાની બાજુમા છાત્રાલય રોડ મોરબી) વાળો ગત તા.૧૬/૦૭/૨૨ ના સવારના આશરે સાડા દસેક વાગ્યેના અરસામા ઘરેથી કોઇને કાંઇ કહ્યા વગર પોતાની ડસ્ટર ગાડી તથા રોકડા રૂ. ૨,૫૦,૦૦૦ લઇને ક્યાક ચાલ્યો જતા ગુમ થયેલ છે. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!