Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના નગરદરવાજા નજીક કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડ ઈજાગ્રસ્ત

મોરબીના નગરદરવાજા નજીક કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડ ઈજાગ્રસ્ત

મોરબીના રોહીદાસપરામાં રહેતા સુરેશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.૪૫)એ આરોપી કાર નં. જીજે-૩૬-એલ-૧૨૮૦નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૭નાં રોજ ફરિયાદી સુરેશભાઈ નગર દરવાજા પાસે નાસ્તા ગલી સામે પગપાળા ચાલીને જતા હોય દરમ્યાન આરોપી કાર ચાલકે પોતાની કાર પુર ઝડપે બેફિકરાઈથી ચલાવીને ફરિયાદી સુરેશભાઈના ડાબા પગના પંજા પર ચડાવી ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદનાં આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!