Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : જુના સબ સ્ટેશન પાછળ વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

મોરબી : જુના સબ સ્ટેશન પાછળ વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

ગઈકાલે તા. ૨૭નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન જુના બસસ્ટેશન પાછળ જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી નસીબ આધારિત જુગાર રમી રમાડતા આરોપી મનસુરઆલમ અલાઉદીનભાઈ અંશારીને વર્લી ફિચરનું સાહિત્ય આંકડાઓ લખેલ ચિઠ્ઠી તથા રોકડ રકમ રૂ.૧૧૫૦ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!