Saturday, July 27, 2024
HomeGujaratમોરબી માળિયા નેશનલ હાઇવે પર લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા સમાજસેવક...

મોરબી માળિયા નેશનલ હાઇવે પર લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા સમાજસેવક આધેડનુ મોત

આ બનાવની વિગત અનુસાર મોરબી માળીયા નેશનલ હાઇવે પર લક્ષ્મીનગર ગામ નજીક યુવા આર્મી ગ્રુપ ના સદસ્ય તેમજ સમાજ સેવક કિરણ ભાઈ નરશી ભાઈ ભોજાણી પોતાનું બાઈક લઇને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન GJ 12 AU 5801 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે અને બેફિકરાઈ થી ચલાવી ને બાઈક ને હડફેટે લીધું હતું જેને કારણે બાઈક ચાલક કિરણભાઈ ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમની કમકમાટીભર્યું મોત નિપજયું હતું તેમજ આ અકસ્માત સર્જ્યો બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક સ્થળ પર રેઢો મૂકીને નાસી ગયો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ને ડ્રાઈવર ની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!