Thursday, June 13, 2024
HomeGujaratમોરબીના જાંબુડીયા નજીક ફેકટરીની લેબર કોલોનીમાં યુવકે ગળાફાંસો ખાઇ મોત વ્હાલું કર્યું

મોરબીના જાંબુડીયા નજીક ફેકટરીની લેબર કોલોનીમાં યુવકે ગળાફાંસો ખાઇ મોત વ્હાલું કર્યું

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક આવેલ કલ્યાણ ગ્લેઝ ટાઈલ્સ માં કામ કરતો વિવેકભાઈ ઉર્ફે વિકી રાજુભાઈ નાવડે (ઉ. વ.૧૮ રહે.મહુર તા. પાન્સેમલ જી. બડવાણી એમ.પી. હાલ રહે.કલ્યાણ ગલેઝ ટાઈલ્સ લેબર કોલોની) વાળાએ ગઇકાલે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ને દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!