મૂળ મોરબી જિલ્લાના બહાદુરગઢ ગામના વતની અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે જેમનું બેસણું આવતીકાલે તા.૧૫/૧૨/૨૦૨૨,ગુરુવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી સ્થળ: આલોક-૪, મહેસુલ ભવન પાછળ, ફ્લોરા હોટલની પાછળ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, રીંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે રાખેલ છે.