Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના માળીયા ફાટક નજીકથી બાઈકમાંથી બિયરના ટીન ઝડપાયા : આરોપી ભાગી ગયો

મોરબીના માળીયા ફાટક નજીકથી બાઈકમાંથી બિયરના ટીન ઝડપાયા : આરોપી ભાગી ગયો

મોરબી શહેરના માળીયા ફાટક ચેક પોસ્ટ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે બાઈકમાંથી બિયરના ટીન ઝડપી લીધા હતા જ્યારે આરોપી ભાગી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા ફાટક ચેક પોસ્ટ નજીક પોલીસે શંકાસ્પદ બાઈક રજી નં. GJ 36 AD 0501 કિ.રૂ ૨૦,૦૦૦ ને અટકાવી તલાસી લેતા બાઇકની ડેકીમાંથી ત્રણ ટીન બિયરનો જથ્થો જેની કિ.રૂ ૩૦૦ ઝડપાયો હતો. જેને લઈને પોલીસે કિ.રૂ ૨૦,૩૦૦ મુદામાલ કબ્જે કર્યો હતો આ દરમિયાન સુઝુકી એક્સેસ બાઈકનો ચાલક બાઈક મૂકી નાશી છૂટતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના ઇગોરાળા ગામે રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ ઝડપાયો

અન્ય એક બનાવમાં હળવદ તાલુકાના ઇગોરાળા ગામે આરોપી અમીતભાઇ આશારામભાઇ રાવલના રહેણાક મકાન માં હળવદ પોલીસે બાતમી ના આધારે ઈંગ્લીશ દારૂની એક બોટલ ઝડપી લીઘી હતી. રેઇડ દરમીયાન આરોપી અમિત રાવલ હાજર ન મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!