Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ટ્રી નજીક ઇકો કારમાંથી 97 બોટલ દારૂ ઝડપાયો

વાંકાનેર બાઉન્ટ્રી નજીક ઇકો કારમાંથી 97 બોટલ દારૂ ઝડપાયો

વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે ઇકો કારમાથી 97 બોટલ દારૂ સાથે એક આરોપીને દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે બાતમી આધારે વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી ઇકો કારના નંબર GJ-03-LM-6269 કી.રૂ.૧,પ૦,૦૦૦ વાળીમાથી ઇગ્લીશ દારૂના 47 ચપલા (બોટલ) કી.રૂ.૪૭૦૦/- તથા સીંગનેચર પ્રીમીયર ગ્રાઇન વ્હિસ્કી 44 ચપલા કી.રૂ.૮૮૦૦નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે 97 બોટલ દારૂ સાથે આરોપી કેવલભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ-૨૮) રહે-પારડી ગામતા-લોધીકા જી-રાજકોટવાળાને દબોચી લઈ ઇકો સહિત રૂપીયા ૧,૬૩,પ૦૦ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!