Saturday, December 28, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે 270 ફોર્મ સહિત કુલ 699...

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે 270 ફોર્મ સહિત કુલ 699 ફોર્મ ઉપડ્યા હતા 

મોરબી જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે આજે 270 ફોર્મ ઉપડયા હતા જેમાં આજદિન સુધીમાં કુલ મળી 699 ફોર્મ ભર્યા હતા જેમાં આજે વાંકાનેર તાલુકા પંચાયતની એક બેઠક લુણસર પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દાવેદરે ફોર્મ ભર્યું હતું તો જિલ્લા પંચાયત સિટ ટોટલ 24 બેઠક માટે 41 ફોર્મ ઉપડયા હતા અને તાલુકા પંચાયત સીટ માટે પણ ફોર્મ ઉપડ્યા હતા જેમાં મોરબી 26 બેઠક માટે 47 ફોર્મ,માળીયા 16 બેઠક 12 ફોર્મ,હળવદ 20 બેઠક 7 ફોર્મ,ટંકારા 16 બેઠક 14 ફોર્મ,વાંકાનેર 24 બેઠક 59 ફોર્મ તો નગરપાલિકા સીટ માં પણ ફોર્મ ઉપડ્યા છે

- Advertisement -
- Advertisement -

મોરબી પાલિકા 52 બેઠક 60 ફોર્મ,માળીયા 24 બેઠક 27 ફોર્મ,વાંકાનેર 28 બેઠક 3 ફોર્મ ઉપડ્યા છે જેમાં આજના દિવસમાં જ મોરબી જિલ્લા પંચાયત તાલુક પંચાયત અને નગરપાલિકા ની કુલ સીટ 230 પર આજના દિવસમાં 270 ફોર્મ ઉપડ્યા હતા જેમાં ગઈકાલે 429 અને આજે મળી કુલ 699 ફોર્મ ઉપડ્યા હતા જો કે હજુ સુધી વાંકાનેરમાં જ એક ફોર્મ ભરાયુ છે ત્યારે આગામી સમયમાં ઉમેદવાર જાહેરાત થાય બાદ જ ઉમેદવાર ફોર્મ ભરાય તેવી સંભાવના સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!