Tuesday, January 7, 2025
HomeGujaratમોરબી તાલુકાના લુંટાવદર ગામ નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માતમાં ટ્રકચાલકનું સારવાર...

મોરબી તાલુકાના લુંટાવદર ગામ નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માતમાં ટ્રકચાલકનું સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર લુંટાવદર ગામના પાટિયા પાસેથી કેસરભાઈ દલાભાઈ રાઠોડ (ઉં.વ. 36) પોતાનો ટ્રક જીજે-૧૭-ડબલ્યુ-૪૩૧૫ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેઇલર નં. જીજે-૩૬-ટી-૭૭૫૯નજીજે-૩૬-ટી-૭૭૫૯ નાં સાથે સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક કેસરભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. તેમજ ટ્રેઇલરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!