Monday, January 13, 2025
HomeGujaratહળવદમાં ૨૮૧ નંગ બિયરની બોટલો સાથે રાજસ્થાનનો ટ્રક ચાલક ઝડપાયો

હળવદમાં ૨૮૧ નંગ બિયરની બોટલો સાથે રાજસ્થાનનો ટ્રક ચાલક ઝડપાયો

મોરબી : સાતમ આઠમના તહેવારો નિમિતે દારૂની રેલમછેલ કરવા સક્રિય થયેલ બુટલેગરો ઉપર પોલીસે વોચ રાખી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો હળવદ પોલીસે પર્દાફાશ કરી હળવદમાં ૨૮૧ નંગ બિયરની બોટલો સાથે રાજસ્થાનનો ટ્રક ચાલકને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે આરોપી કેહરારામ હનુમાનરામ ચૌધરી/જાટ (ઉ.વ.૩૦ ડ્રાઈવીંગ રહે. હુડો કી ધાની શોભાલા જેતમાલ બીજરાડ થાના તા.ચૌહટન જી. બાડમેર રાજસ્થાન) વાળા સુરવદર ગામથી આગળ ધુળકોટ ગામ જવાના રસ્તે કોઝવે પાસે ગુજરાતમાં દારૂ બંધી હોવાનું જાણવા છતા ગુજરાતમાં ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી લખેલ ૬૫૦ એમ.એલ.ની કાચની બીયરની શીલબંધ બોટલો પોતાના કબ્જામાં રાખી કુલ બોટલો નંગ-૨૮૧ કિં.રૂ.૩૫,૧૨૫/-નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે ઘુસાડી પોતાના કબ્જામાં રાખી તથા મોબાઈલ નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- એમ કુલ કિં.રૂ.૪૦,૧૨૫ ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન હાજર મળી આવતા.તેને ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!