Saturday, November 2, 2024
HomeGujaratમોરબીના યુવાને કરી જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબીના યુવાને કરી જન્મદિવસની અનોખી ઉજવણી

જન્મદિવસ નિમિતે મોરબીનાં યુવાને કોવીડ સેન્ટરમાં ફ્રિજ અર્પણ કર્યું

- Advertisement -
- Advertisement -

જન્મદિવસ દરેક લોકો માટે ખાસ હોય છે અને લોકો અનેકો પ્રકારે જન્મદિવસની ઉજવણી કરતાં હોય છે ત્યારે મોરબીના યુવાન મીત મનહરભાઈ ઓધવિયાએ જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી હતી. મોરબીનાં આ યુવાને પોતાના જન્મદિવસ નિમિતે કોરોના સેન્ટર જોધપર ખાતે ફ્રિજ અર્પણ કર્યું. કોરોના સેન્ટર પર દવાઓ અને વેક્સીન રાખવા ફ્રિજ ની તત્કાલ જરૂર હોય યુવાને પોતાના જન્મદિવસ નિમિતે આ રીતે કોરોના સેન્ટરમાં ફ્રિજ અર્પણ કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!