Saturday, July 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખનો હળવદ ખાતે સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખનો હળવદ ખાતે સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો

ગઇકાલે મોરબી સહિત રાજકોટ શહેર રાજકોટ જિલ્લા તેમજ કચ્છ માં પણ જિલ્લા નવા જિલ્લા ભાજપ પ્રમુખ ના નામની જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે નીડર નેતા તરીકે ની છાપ ધરાવતા હળવદના રણછોડભાઈ દલવાડી ના નામની જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને મોરબી ભાજપ તેમજ હળવદ ના કાર્યકર્તાઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેથી હળવદ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી નુ સ્વાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા , પ્રદેશ ભાજપ આગેવાન બીપીનભાઈ દવે , જશુભાઇ પટેલ , દીપકદાસજી મહારાજ , પ્રભુચરણ મહારાજ , વિજયભાઈ જાની તેમજ યુવા ભાજપ ના આગેવાન તપનભાઈ દવે સહિત રાજકીય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુકત જિલ્લા ભાજપ પ્રમુખ નુ જોર શોરથી સ્વાગત કરી ને સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!