Wednesday, January 15, 2025
HomeGujaratએક મહિના પહેલા 'શાક બનાવવાની સેવ લેવા જાવ છું'કહી નીકળેલ મહિલા ઘરે...

એક મહિના પહેલા ‘શાક બનાવવાની સેવ લેવા જાવ છું’કહી નીકળેલ મહિલા ઘરે પરત ન ફરતા હવે છેક પોલીસને જાણ કરાઈ !!!

મોરબીની મહિલાને ગુમ થયે એક મહિનો વીત્યા બાદ પરિજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના જેઇલ રોડ પર આવેલ રબારીવાસમાં રહેતા મીનાબેન રામજીભાઈ બાર (ઉ.વ.૩૭ )નામના મહિલા આજથી આશરે એક મહિના પહેલા તારીખ ૦૭/૦૫/૨૨ ના રોજ સાંજના સમયે શાક બનાવવામાટે સેવ લેવા જવું છું એમ કહી નીકળી ગયેલ ત્યાર બાદ આજ દિન સુધી પરત ફરી ન હતી જેથી એક મહિના નો સમય વિત્યે મહિલાના પરિવારજન રામજીભાઇ કરશનભાઈ બાર એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે ગુમશુદા ની નોંધ કરી મહિલાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!