Saturday, April 27, 2024
HomeGujaratલજાઈ ગામ નજીક કારખાને આવેલ ઓરડીની પારાપેટ ઉપરથી અકસ્માતે પડી જતા શ્રમિકનું...

લજાઈ ગામ નજીક કારખાને આવેલ ઓરડીની પારાપેટ ઉપરથી અકસ્માતે પડી જતા શ્રમિકનું મોત

મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ ક્રિએટિવ પેપર ટ્યુબના કારખાનાની લેબર ઓરડીમાં રહેતા સર્વેશભાઇ વિશ્ર્ણુભાઇ ઉવ-૨૭ કારખાનાની ઓરડીની પારાપેટ ઉપર બેઠો હોય ત્યારે કોઇ કારણોસર શરીરનુ સંતુલન ગુમાવતા પારાપેટ પરથી પડી જતા માથામા શરીરે ઇજાઓ થતા તેની ડેડબોડી અત્રે ટંકારા સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસી મરણ જાહેર કરતા ટંકારા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!