Thursday, May 26, 2022
HomeGujaratમોરબીના ટિબંડી ગામે યુવાન નો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના ટિબંડી ગામે યુવાન નો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના ટિબંડી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત લીધો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જૂની ટિબંડી ગામે આવેલ ઢોળા વિસ્તારમાં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ થરેસા (ઉ.વ.25) નામના યુવાને ગઈકાલે તા.4 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું, તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!