Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં બેલા ગામે કારખાનામાં પતરા ઉપરથી પડી જતા યુવાનનું મોત

મોરબી તાલુકાનાં બેલા ગામે કારખાનામાં પતરા ઉપરથી પડી જતા યુવાનનું મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪ના રોજ બેલા ગામમાં ખોખરા હનુમાન ધામ પાસે લીડસન સીરામીક કારખાનામાં અનીલભાઇ દાનજીભાઇ મોજવીયા (ઉ.વ. ૩૬, રહે. શોભેશ્વર રોડ, મોરબી) કારખાનામાં પતરા ઉપર ચડી કામ કરતો હતો ત્યારે અકસ્માતે પતરૂ તુટતા નીચે પડી જતાં તેને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!