Friday, December 9, 2022
HomeGujaratવાંકાનેર : સરતાનપર ગામે સીરામીક કારખાનામાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મોત

વાંકાનેર : સરતાનપર ગામે સીરામીક કારખાનામાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મોત

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર સરતાનપર ગામે વરમોરા સીરામીક નેસ્ટ ટાઇલ્સમાં રહી કામ કરતા પ્રધ્યુમન જીયુથ તિવારી(ઉ.વ.૨૨)ને ગઈકાલે તા. ૪ના રોજ કોઈ કારણોસર ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!