Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીના ઉચી માંડલ ગામે સીરામિક કોલોનીનાં ત્રીજા માળેથી પડી જતા યુવકનું મોત

મોરબીના ઉચી માંડલ ગામે સીરામિક કોલોનીનાં ત્રીજા માળેથી પડી જતા યુવકનું મોત

મોરબીમાં વધુ એક યુવકનું અકસ્માતે મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, ઉચી માંડલ એકોલ્ડ સીરામિકની કોલોની માંડલ અને શનાળા વચ્ચે રહેતો મૂળ યુ.પી.નો લખનભાઈ ગેંદાલાલ અહીરવાર નામનો યુવક ગઈકાલે પોતાના ઘરે હતો. ત્યારે એકોલ્ડ સીરામિકની કોલોનીના ત્રીજા માળેથી અકસ્માતે પડી જતા તેને દિપકભાઈ ભીમાણી નામના શખ્સે તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!