Monday, May 13, 2024
HomeGujaratમોરબીના ભડીયાદમા ઘર પાસે નળમાં મોટર મુકતા યુવાનને માર પડયો

મોરબીના ભડીયાદમા ઘર પાસે નળમાં મોટર મુકતા યુવાનને માર પડયો

મોરબી તાલુકાના ભડીયાદમા ધર પાસે નળમાં મોટર મુકતા શખ્સોએ યુવાનને મારમારી ગાળો આપી લાકડાના ધોકા વડે ઈજા કરતા તાલુકા પોલીસમાં તમામ સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ભડીયાદમા રહેતા સંજય કરશનભાઈ આત્રેશા પોતાના ધર પાસે પાણીના નળમાં મોટર મુકેલ હોય અહીં જ રહેતા ત્રણ શખસો ચિરાગ સુરેલા, અશોક સુરેલ અને મુનાએ મળી બોલાચાલી કરી ચિરાગે લાકડાના ધોકા વડે પગમાં ઈજા પહોંચાડી હતી. અશોક તથા મુનાએ બોલાચાલી કરી ગાળો આપતા તમામ સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધી તમામને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!