Monday, May 13, 2024
HomeGujaratમોરબીના ધુટુ ગામે ટ્રેલરે હડફેટે લેતા સરકારી દવાખાના સામે જ બાઈક ચાલકનુ...

મોરબીના ધુટુ ગામે ટ્રેલરે હડફેટે લેતા સરકારી દવાખાના સામે જ બાઈક ચાલકનુ મોત

મોરબી તાલુકાના ધુટુ ગામ પાસે ટ્રેલરે બાઈક સવારને હડફેટે લેતા સરકારી દવાખાનાની સામે જ ચાલકનુ મોત નીપજ્યું હતુ અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક નાસી ગયો હતો જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ધુટુ ગામે બાઈક નં. GJ 36 AA 6447 પર પસાર થતા સંજય નારણભાઈ સનુરાને સામેથી આવતા ટ્રેલર નં. RJ 07 GD 2645 હડફેટે લેતા શરીર પર ગંભીર ઈજા થતા બાઈક ચાલકનુ ધુટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ટ્રેલર મુકી નાસી જતા તેને ઝડપી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!