Saturday, December 28, 2024
HomeGujaratહળવદ-માળીયા હાઈવે પર કાર અડફેટે યુવાનનું મોત નીપજ્યું

હળવદ-માળીયા હાઈવે પર કાર અડફેટે યુવાનનું મોત નીપજ્યું

હળવદ-માળીયા હાઈવે રોડ પર પરોક્ષિત કારખાના નજીક અજાણ્યાં કાર ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તો ઓળંગી રહેલા શીવુભા રતુભા પરમાર નામના યુવાનને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં શિવુભાને માથાના પાછળના ભાગે તથા કપાળે અને શરીરે ગંભીર ઇજા થવા પામી હતી જેમાં તેઓનું મોત નિપજતા તેમના બનેવી ભરતભાઈ મગનભાઈ અઘારા (ઉ.વ.૩૭) રહે.ગામ-જુના દેવળીયા તા.હળવદવાળાએ હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!