વાંકાનેરના ભલગામ મા રહેતા કમલેશભાઈ રામાભાઇ વાળા ઉંમર વર્ષ 55 નામના રોડનો યુવાન પુત્ર ભરત કમલેશભાઈ વાળા ગઈકાલે પોતાનું બાઈક જતો હતો ત્યારે જાલીડા ગામ થી આગળ નેશનલ હાઈવે પર નીલગાય વચ્ચે પડતાં બાઇક અથડાતા નીચે પટકાતા યુવાનને શરીરે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવના પગલે વાંકાનેર તાલુકા પોલીસના એ એસ આઈ ડી એ જાડેજા પ્રાથમિક તપાસ હાથ ધરી છે.