Friday, April 26, 2024
HomeGujaratમાળીયા મીયાણા ગામે કૌટુંબિક ભાઈઓ નો યુવાન પર હિચકારો હુમલો

માળીયા મીયાણા ગામે કૌટુંબિક ભાઈઓ નો યુવાન પર હિચકારો હુમલો

માળીયા મીયાણા ગામે દાવલશા પીરની દરગાહ પાસે ખોજા શેરીમાં રહેતો સલીમ કરીમભાઈ મોવર્ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેના કૌટુંબિક ભાઇ સાથે થયેલા સામાન્ય ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયા હતા ત્યારે સદામ રજાક કટિયા, અબ્દુલ, ઇમરાન અને સિકંદર ઈકબાલ ભટી સહિત ચારેય શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઇપ વડે હુમલો કરી માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!