Wednesday, December 4, 2024
HomeNewsWakanerવાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં એક યુવતીને ઝેરી ઉંદર કરડી જતા તેનું સારવાર...

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં એક યુવતીને ઝેરી ઉંદર કરડી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ

વાલાસણ ગામે રહેતા હનીફભાઇ સાજીની પુત્રી આલીયાબેન (ઉ.વ. 20)ને ગઈકાલે તા. 17ના રોજ સવારના સાડા પાંચ વાગ્યે સુતા હતા. ત્યારે હાથમાં ઝેરી ઉંદર કરડી જતા પ્રથમ સારવાર વાંકાનેરની પ્રાઇવેટ હોસ્પીટલમાં કરવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ છે. જ્યાં આલીયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!