Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી ના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દલવાડી સર્કલ પાસે રહેતા ૨૧ વર્ષીય યુવક એ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરવામાં આવી છે. ઉપરાંત આ પાછળ નું કારણ શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબી ના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા દલવાડી સર્કલ બાયપાસ રોડ પાસે આવેલ પચીસ વરિયા મકાન માં મોહમદભાઈ આદમભાઈ બ્લોચના મકાન માં ભાડે રહેતા ૨૧ વર્ષીય યુવક રાજેશભાઈ ધરમશીભાઈ દેલવડિયા ( મૂળ ગામ સરવડ) વાળા એ પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળા ને સાડી સાથે વિંતોડી ને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે. ઉપરાંત આત્મહત્યા નું કારણ શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!