Friday, April 26, 2024
HomeGujaratહળવદ માળિયા હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલક ઈજાગ્રસ્ત

હળવદ માળિયા હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલક ઈજાગ્રસ્ત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મનસુખભાઈ રામજીભાઈ કાવર (ઉ.વ.૫૯) એ આરોપી ક્રેટા કાર નં. જીજે-૩૧-એન-૦૫૬૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ક્રેટા કારનાં ચાલકે ગત તા. ૪નાં રોજ પોતાની કાર હળવદ માળિયા હાઈવે પર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવીને કંસારી હનુમાનજીનાં મંદિર પાસે ફરિયાદી મનસુખભાઈના દીકરા જયદીપ (ઉ.વ.૨૭) ના પેશન મોટર સાઈકલ નં. જીજે-૩૬-એ-૦૧૦૪ ને પાછળથી ભટકાડી જયદીપને જમણાં પગમાં ફ્રેકચર તથા શરીરે ઈજાઓ પહોંચાડી છે. હળવદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!