Saturday, April 20, 2024
HomeGujaratહળવદ-ધ્રાંગધ્રા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ નજીક ઇનોવા કાર અને બાઈક વચ્ચે અકસ્માત,...

હળવદ-ધ્રાંગધ્રા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ નજીક ઇનોવા કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલક ઈજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બપોરના સમયે હળવદ ધ્રાગધ્રા હાઇવે માર્કેટીંગ યાર્ડથી થોડેક દુર ધ્રાંગધ્રા બાજુ જવાના રોડ ઉપર ઇનોવા ગાડી નં. જીજે-૧૨-એઆર-૯૪૧૩ના ચાલકે મોટર સાયકલ નં. જીજે-૦૬-ઈઆર-૭૨૬૪ લઈને જઈ રહેલા વિષ્ણુભાઈ હરજીભાઈ પરમાર, (ઉં.વ.૪૦, ધંધો-ખેતીકામ, રહે-ગામ કોંઢ, તા-ધ્રાંગધ્રા)ને પાછળથી આવી ભટકાડી શરીરે નાની મોટી મુઢ ઈજાઓ કરી તથા સાહેદ ઘનશ્યામભાઈને શરીરે નાની મોટી ઈજાઓ તથા માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા કરતા ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માત સર્જી ઇનોવા ચાલક નાસી જતા પોલીસે કારના નંબરના આધારે વાહનના માલિક-ચાલકની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!