Saturday, April 20, 2024
HomeGujaratટંકારાના હરબટીયાળી નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

ટંકારાના હરબટીયાળી નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

અકસ્માતનાં આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના રાજકોટ-મોરબી હાઈવે પર હરબટીયાળી નજીક મોરબી તરફ જતુ ટેન્કર અને માલ સામાન ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક સોરઠિયા સાગર મનસુખભાઈ (ઉ.વ.૩૫)ને ઈજા પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

બનાવની જાણ થતા ૧૦૮ ઘટનાસ્થળે દોડી જઈ ઘાયલ ડ્રાઈવરને સારવાર અર્થે ટંકારાની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!