Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીમાં નગર દરવાજા નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઈસમો પકડાયા

મોરબીમાં નગર દરવાજા નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઈસમો પકડાયા

મળતી વિગતો અનુસાર ગઈકાલે તા.૧૬ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે શહેરમાં નગર દરવાજા નજીક તરગારા સ્ટેન્ડ પાસે રમણીકભાઇ વશરામભાઇ ધરોડીયા (રહે. ભડિયાદ, મોરબી-૨), સુરેશભાઇ શંકરભાઇ દેગામા (રહે. ભડિયાદ, મોરબી-૨) અને જાવેદભાઇ વલીમામદભાઇ સરવદી(રહે. ફૂલછાબ કોલોની, વિસીપરા, મોરબી-૨) વાળાને જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા પકડી પાડી પાડીને પોલીસે જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રોકડા રૂ.૯૫૦ જપ્ત કરી ત્રણેય આરેપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!