Saturday, December 28, 2024
HomeGujaratસિરામિક ફેકટરીમાં માટીખાતામાં બેફિકરાઈ થી ટ્રક ચલાવતા અકસ્માત, સેડ માં થયું નુકસાન.

સિરામિક ફેકટરીમાં માટીખાતામાં બેફિકરાઈ થી ટ્રક ચલાવતા અકસ્માત, સેડ માં થયું નુકસાન.

મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવતા એક સિરામિક ફેક્ટરીમાં માટીખાતા માં ટ્રક ચાલક પુર ઝડપે, બેફિકરાઈ થી ટ્રક ચલાવી આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં માટીખાતા ના સેડ માં નુકસાન થયું હતું ત્યારે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબી ના ભડીયાદ ગામની સીમમાં આવેલ મીલેનીયમ કારખાનાના માટીખાતા ના સેડ માં ડમ્ફર રજી નં. GJ-12-BV-6127 નો ચાલક પ્રવીણભાઇ ભીખુભાઇ બળદા બેફિકરાઈ થી પુર ઝડપે ચલાવી રીવર્સ લઇ માટીખાતાના બીમ કોલમ સાથે ભટકાડી બીમ કોલમ તોડી પાડી શેડના ઉપરના પતરા તથા શેડની દીવાલ તુટી જતા કારખાનાના માટીખાતાના શેડમાં નુકસાન કર્યું હતું ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!