Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરના સિંધાવદર ખીજડીયા રોડ પર છકડો અને કાર વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

વાંકાનેરના સિંધાવદર ખીજડીયા રોડ પર છકડો અને કાર વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ખીજડીયા રાજના રહેવાસી દેવજીભાઈ જીવનભાઈ ફાંગલીયા (ઉ.વ.૩૦) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સ્વીફ્ટ કાર જીજે-૦૩-એચએ-૩૮૮૯ ના ચાલકે કાર પુરઝડપે ચલાવી સિંધાવદર ખીજડીયા વચ્ચે રોડ પર ફરિયાદી દેવજીભાઈની છકડો રીક્ષા જીજે-૦૩-બીટી-૬૭૧૩ સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં યુવાનને ઈજા પહોંચી હતી અને આરોપી પોતાની કાર લઇ નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!