Friday, April 19, 2024
HomeGujaratમોરબીના રંગપર બેલા રોડ પરથી દેશી દારૂ સાથે એક પકડાયો

મોરબીના રંગપર બેલા રોડ પરથી દેશી દારૂ સાથે એક પકડાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન રંગપર બેલા રોડ પરથી આરોપી લલિત ઉર્ફે સાગર ઉર્ફે ડોક્ટર રાજુભાઈ કોળી (ઉ.વ.૨૨) રહે માળિયા ફાટક વિદ્યુતનગર મોરબી વાળાને ઝડપી લઈને તેની પાસેથી ૨૦૮ લી. દેશી દારૂ કિં.રૂ. ૪૧૬૦નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે અન્ય આરોપી જુસબ હબીબ જામ રહે ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ ભીમસર મોરબી વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!