Monday, June 23, 2025
HomeGujaratમોરબીના પોલીસ કર્મચારીના પુત્રની સિદ્ધિ : ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ અને નવોદયની...

મોરબીના પોલીસ કર્મચારીના પુત્રની સિદ્ધિ : ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ અને નવોદયની પરીક્ષા પાસ કરી

દેશની 33 સૈનિક શાળાઓમાં ધોરણ 6 અને 9માં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા 2024 રવિવાર, 21 જાન્યુઆરી, 2024ના રોજ દેશભરમાં લેવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા પોલીસમાં એસપી ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ જવાન દિનેશભાઇ આહીરનો પુત્ર રુદ્ર તાજેતરમાં લેવાયેલ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હતો તેમજ નવોદય ની પરીક્ષામાં પણ સફળતા મેળવી છે. હાલમાં માળીયા તાલુકાની અર્જુનનગર પ્રાથમિક શાળામાં ધો. 5માં અભ્યાસ કરે છે. ત્યારે રુદ્રએ પરીક્ષામાં પાસ થઈ મોરબીવાસીઓનું અને પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!